હેલ્થ ઈન્સુરન્સ લેતા સમયે દયાન રાખવાની બાબત

મેડિકલેઇમનો લાભ લેવા માટે બે કન્ડિશન ખાસ  દયાનમાં રાખવી 

1. હોસ્પિટલમાં 24 કલાક દાખલ થવું જરૂરી છે

સામાન્ય તાવ ની દવા લેવા ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર ચેક કરે, રિપોર્ટ કરાવે અને ત્યાર બાદ અઠવાડિયા કે દસ દિવસની દવા  લખી આપે તો તે મળવા પાત્ર નથી. તે ઓપીડી માં આવેછે અને દરેકપ્લાનમાં  ઓપીડી કવર થતું નથી. પરંતુ દવા લીધા પછી પણ તબિયતમાં સુધારો નથી થતો અને ફરી ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર એવું કહે કે તબિયતમાં સુધારો નથી હવે દાખલ થવું પડશે. અને જો હોસ્પિટલમાં દાખલ થઈએ અને 24 કલાક થઇ જાય તો હોસ્પિટલમાં દાખલ થયા પહેલાનો ખર્ચ પણ પ્લાનના નિયમ મુજબ મળે છે.

2. 541 ડે કેર ટ્રેંટમેન્ટમાં 24 કલાક દાખલ થવું જરૂરી નથી.

 

હેલ્થ ઈન્સુરન્સ લેતા સમયે દયાન રાખવાની બાબત